Directory

Encyclopedia

NodeWorks
                              WEB DIRECTORY

Link Checker

Home
Top : World : Gujarati :

સંદર્ભ

  ( 6 )
ગુજરાતી ભાષામાં બનાવેલી સંદર્ભ માહિતી (reference information) ધરાવતી વેબસાઈટો માટે આ શ્રેણી છે.


[thumbnail]
1. ગુજરાતી શબ્દકોશ : ગુજરાતી લેક્સિકોન - રતિલાલ ચાંદરિયાની આ વેબસાઈટ પર ગુજરાતીથી ગુજરાતી, ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી એમ ત્રણ પ્રકારના શબ્દકોશ ઉપરાંત વિરોધી શબ્દો, સમાનર્થી શબ્દો અને રુઢિપ્રયોગો પણ ઉપલબ્ધ છે.(વેબસાઈટના ઉપયોગની ભાષા અંગ્રેજી છે.) (Interface in English)
[thumbnail]
2. વિકિપીડિયા : મુક્ત વિશ્વકોષ (ગુજરાતી આવૃત્તિ) - વિકિપીડિયા ગુજરાતી આવૃત્તિ વિકિપીડિયા મુક્ત વિશ્વકોષ છે જેમાં કોઇપણ લખી શકે છે. વિકિપીડિયા ગુજરાતી આવૃત્તિની શરૂઆત જુલાઈ ૨૦૦૪થી થઈ છે.
3. લોગોસ બહુભાષિય શબ્દકોષ - આ બહુભાષિય શબ્દકોષમાં આપ 200 થી વધુ ભાષામાં અર્થ શોધી શકો છો.
4. વિકિસોર્સ : મુક્ત પુસ્તકાલય - મુક્ત પુસ્તકાલય. અત્યારે ગાંધીજી, નરસિંહ મહેતા, મીરાં અને અખાની રચનાઓ પ્રાપ્ય છે.
5. વિક્ષનરી : મુક્ત જોડણીકોશ - હાલમાં માર્યાદિત શબ્દભંડોળ.

NodeWorks boosts web surfing!
Page Returned in 0.033 seconds - HTML Compressed 74.7%

Help build the largest human-edited directory on the web.
Submit a Site - Update a Site - Open Directory Project - Become an Editor
 Free thumbnail preview by Thumbshots.org
© 2008 Chamas Enterprises Inc.